Nag Panchmi, Youngers's Nagin Dance in Mug going Viral on Social media
  • Home
  • Videos
  • બહુ ફર્યા, પણ દુનિયામાં આવો નાગિન ડાન્સ નથી જોયો, Video

બહુ ફર્યા, પણ દુનિયામાં આવો નાગિન ડાન્સ નથી જોયો, Video

 | 6:38 pm IST

નાગપંચમી પહેલા જ આ વીડિયો બહુ જ શેર થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો કીચડમાં રમીને ડાન્સ કરી રહ્યાં છે. ડીજે પર નાગની બીન વાગી રહી છે, અને આ યુવકો કીચડમાં રમી રમીને ડાન્સ કરી રહ્યા છે. લગ્ન પ્રસંગોમાં ભારતમાં આવા ડાન્સ બહુ જ ફેમસ છે. પરંતુ આ વીડિયો તો તમને હસીહસીને લોટપોટ કરી દેશે. આમ તો આ વીડિયો બહુ જૂનો છે, પણ નાગ પંચમી હોવાને કારણે આ વીડિયો હાલ ફરીથી સોશિયલ મીડિયા પર શેર કરાઈ રહ્યો છે. જોકે, વીડિયો ક્યાંનો છે, તેની પુષ્ટિ થઈ નથી.