NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સાઉથ ઈન્ડસ્ટ્રીઝના મોસ્ટ ફેમસ કપલના થયા લગ્ન, તસવીરો આવી સામે

સાઉથ ઈન્ડસ્ટ્રીઝના મોસ્ટ ફેમસ કપલના થયા લગ્ન, તસવીરો આવી સામે

 | 9:43 am IST

 

ટોલિવુડના મોસ્ટ ફેવરિટ કપલ નાગા ચૈતન્ય અને સમંથા રુથના ગઈકાલે ગોવામાં લગ્ન યોજાયા હતા. 7 વર્ષથી રિલેશનશિપમાં રહેલા આ કપલના લગ્નનું ફંક્શન ધામધૂમથી ઉજવાયું હતું. કાલે બંનેએ હિન્દુ રીતરિવાજોથી લગ્ન કર્યાં હતા. આજે સાંજે તેઓ કેથલિક રીતિ રિવાજથી ફરીથી લગ્ન કરશે. નાગા ચૈતન્ય કુરતો પહેરીને સોહામણો લાગતો હતો. તો સમંથાએ લાઈટ ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. ગોવામાં તમામ વિધી સંપન્ન થયા બાદ 9 ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે.