હનિમૂનથી આવ્યા બાદ સમાન્થા-ચૈતન્યએ આપ્યું બીજુ ગ્રાન્ડ રિસેપ્શન, જુઓ Photos - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • હનિમૂનથી આવ્યા બાદ સમાન્થા-ચૈતન્યએ આપ્યું બીજુ ગ્રાન્ડ રિસેપ્શન, જુઓ Photos

હનિમૂનથી આવ્યા બાદ સમાન્થા-ચૈતન્યએ આપ્યું બીજુ ગ્રાન્ડ રિસેપ્શન, જુઓ Photos

 | 1:27 pm IST

 

નાર્ગાજુનનો દીકરો નાગા ચૈતન્ય અને સમાંથા રુથ પ્રભુના થોડા દિવસ પહેલા જ ગોવામાં લગ્ન થયા હતા. ત્યાર બાદ તેમનું એક રિસેપ્શન યોજાયું હતું. જેના બાદ આ ક્યૂટ કપલ પોતાના હનિમૂન પર નીકળી ગયું હતું. પણ હનિમૂનથી આવ્યા બાદ તેમણે બીજું ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. જેમાં સાઉથના અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. પર્પલ ગાઉનમાં સજ્જ સમાંથા બહુ જ ક્યૂટ લાગી રહી હતી. તો નાગા ચૈતન્યા બ્લ્યૂ કલરના સૂટમાં નજર આવ્યો હતો. જોઈ લો, કોણ કોણ આવ્યુ રિસેપ્શનમાં…