આ videoના કારણે યુવાને કરી આત્મહત્યા, જાણો શું છે કારણ - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • આ videoના કારણે યુવાને કરી આત્મહત્યા, જાણો શું છે કારણ

આ videoના કારણે યુવાને કરી આત્મહત્યા, જાણો શું છે કારણ

 | 11:06 am IST

નાગોર જિલ્લામાં યુવક-યુવતીથી પૂછપરછ અને મારમારવાનો આ વીડિયો વાઇરલ થયો છે. તાજેતરની આ ઘટનામાં વીડિયોમાં દેખાઇ રહેલ યુવકે શુક્રવારે રાત્રે આત્મહત્યા કરી લીધી છે.

વીડિયોમાં દેખાતા યુવકનું નામ મનિષ છે. તેના પરિવારના સભ્યોએ સદર પોલીસને જણાવ્યું હતું કે મનીષના મોબાઇલથી આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. મનિષને વીડિયોમાં દેખાતા લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી, જેથી બીકના કારણે તેણે આત્મહત્યા કરી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે મનીષના મોબાઇલ પરથી વિડિયો બનાવ્યો હતો કે કોઈ અન્યએ તેને બનાવીને વાઇરલ કર્યો હતો અને તે ધમકીઓ આપનારા વ્યક્તિઓ કોણ છે તેની સ્પષ્ટતા હાલ થઇ નથી.