Nagin-3 Actresses looks bold and beautyful in serial's success party
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : નાગિન-3ની સક્સેસ પાર્ટીમાં ત્રણેય નાગિનોના લૂક પર ટકી રહી બધાની નજર

Photos : નાગિન-3ની સક્સેસ પાર્ટીમાં ત્રણેય નાગિનોના લૂક પર ટકી રહી બધાની નજર

 | 6:14 pm IST

 

નાગિન સીરિયલ ટીઆરપી ચાર્ટમાં સૌથી ટોપ પર પહોંચી ગઈ છે. ટીવીના દર્શકોને આ શો બહુ જ પસંદ આવી રહ્યો છે. આ પહેલાની પણ નાગિનના શો ભરપૂર હીટ થયા છે. ત્યારે નાગિન-3માં ત્રણ નાગિનના લૂકને લઈને બહુ જ ચર્ચાઓ થઈ રહી છે. ત્રણેયના લૂકને પસંદ કરવામા આવી રહ્યા છે. ત્યારે આ શોની સફળતા એન્જોય કરી રહેલા એક્ટર્સ એક પાર્ટીમાં નજર આવ્યા હતા. આ પાર્ટી નાગિન-3નો એક્ટર પર્લ પુરીના બર્થ ડેના પ્રસંગે રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ટેલિવુડના અનેક સ્ટાર્સ નજરે આવ્યા હતા.