પારદર્શક ડ્રેસમાં ઈચ્છાધારી નાગિને શેર કરી તસવીરો, બોલ્ડનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!
એવી ઘણી અભિનેત્રીઓ છે કે જે ટીવીમાં પારંપારિક અવતારમાં જોવા મળતી હોય છે પણ રિયલ લાઈફમાં તે ખુબ હોટ હોય છે. એવી જ એક અભિનેત્રી એટલે સુરભિ ચંદના. સીરિયલ નાગિન 5માં તેની દમદાર એક્ટિંગથી આજે તે ઘરે ઘરે ફેમસ થઈ ગઈ છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર નવી નવી તસવીરો શેર કરતી રહે છે અને વીડિયો પણ અપલોડ કરે છે. ત્યારે હાલમાં જ કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં તે હોટ લાગી રહી છે.
આ તસવીરોમાં તેણે પારદર્શક ડ્રેસ પહેર્યો છે અને તેની કામણગારી કાયા બતાવી છે. ફેન્સને આ અવતાર ભારે પસંદ આવ્યો છે અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે શૂટિંગ સમયની તેની સુંદર તસવીરો પણ વારંવાર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અને તેની આ તસવીરો લોકો ખુબ જ પસંદ પણ કરતાં હોય છે. ત્યારે હાલમાં જુઓ આ નવી તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન