જાણો દેવોએ શા માટે કર્યો નારદજીનો અનાદર, Video - Sandesh
  • Home
  • Videos
  • જાણો દેવોએ શા માટે કર્યો નારદજીનો અનાદર, Video

જાણો દેવોએ શા માટે કર્યો નારદજીનો અનાદર, Video

 | 4:21 pm IST

એકવાર તમામ દેવો દેવર્ષી નારદ વિશે ચર્ચા કરી રહ્યા હતા. નારદજી ગમે તે સમયે ગમે ત્યાં પહોંચી જતા તેને કારણે દેવતા પરેશાન હતા. આ સમસ્યાના ઉપાય તરીકે દેવોએ નક્કી કર્યુ કે તેઓ પોતાના દ્વારપાળોને આદેશ આપી દેશે કે દેવર્ષી નારદને તેમના ભવનમાં પ્રવેશની અનુમતીના આપે અને કોઈ પણ બહાનું કરીને દેવર્ષીને ટાળી દેવા. પછી શું થયું આવો જાણીએ આ અહેવાલમાં.