Narayan took birth on earth in Shreeram due to the curse of Narada video
  • Home
  • Featured
  • નારદના શ્રાપના કારણે શ્રીરામના રૂપમાં નારાયણે ધરતી પર લીધો જન્મ, જાણો આખી કથા

નારદના શ્રાપના કારણે શ્રીરામના રૂપમાં નારાયણે ધરતી પર લીધો જન્મ, જાણો આખી કથા

 | 8:19 am IST

સનાતન ધર્મના તમામ ગ્રંથોમાં વર્ણન છે કે દેવર્ષી નારદ એ શ્રીહરિ વિષ્ણુના પરમ ભક્ત છે. તેમના મુખ પર સાદ નારાયણનું નામ રમતુ રહે છે. સદાય વિચરણ કરતા આ દેવર્ષી વિષ્ણુ ભગવાનને પણ અતિપ્રિય છે. પરંતુ આજે આપને જણાવીશુ એક એવી કથા જેમાં નારદજીએ પોતાના જ આરાધ્યને શ્રાપ આપ્યો હતો.. તેની પાછળ શુ કારણ હતુ, આવો જાણીએ

એક વાર નારદજી તપસ્યામાં લીન હતા.. તે સમયે કામદેવે તેમની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો. જા કે કામદેવ અસફળ રહ્યા. જતા જતા નારદજી સમક્ષ કામદેવ નતમસ્તક થયા અને કહ્યુ હે દેવર્ષી આપની તપસ્યા પણ મહાદેવ સમાન જ ગાઢ છે. પ્રશંસાના આ શબ્દો સાંભળી દેવર્ષી પણ પ્રસન્ન થાય છે. પરંતુ સાથે જ તેમના મનમાં અંહકારે પણ જન્મ લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન