પીએમ મોદી @ વારાણસી, ગાયને કર્યો વ્હાલ... જુઓ ખાસ Photos - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પીએમ મોદી @ વારાણસી, ગાયને કર્યો વ્હાલ… જુઓ ખાસ Photos

પીએમ મોદી @ વારાણસી, ગાયને કર્યો વ્હાલ… જુઓ ખાસ Photos

 | 2:56 pm IST

 

બે દિવસની વારાણસીની મુલાકાતમાં પીએમ મોદી ફરીથી સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. અહીં તેમણે કરેલા કામોના ઈનોગ્રેશનથી લઈને દરેક ગતિવિધિની લોકોએ પ્રશંસા કરી છે. વારાણસીમાં બીજા દિવસે તેઓ શહંશાહુપુર ગામમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પશુધન મેળાનું ઈનોગ્રેશન કર્યું છે. તો બીજી તરફ સાફસફાઈને મામલે ખુદ શ્રમદાન કર્યું હતું. તેમણે શહંશાહપુરમાં શૌચાલયનો પાયો નાંખીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. પ્રાણીઓને પ્રેમ કરતા સમયની તસવીરો પણ લોકોએ પસંદ કરી છે.