road in himachal pradesh is not for the faint hearted to travel video
  • Home
  • Featured
  • ધબકારા બંધ કરી દે તેવા રસ્તાનો વડિયો વાયરલ, હિમાચલના રોડ પર ગાડી ચલાવવી બધાનું કામ નથી!

ધબકારા બંધ કરી દે તેવા રસ્તાનો વડિયો વાયરલ, હિમાચલના રોડ પર ગાડી ચલાવવી બધાનું કામ નથી!

 | 6:23 pm IST

એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં હિમાચલ પ્રદેશના સંકરે દુર્ગમ રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં ચોખ્ખુ દેખાઈ રહ્યું છે કે હિમાચલના રસ્તા વચ્ચેથી એક ગાડી પસાર થઈ રહી છે. આ વીડિયો જોઈને ભલભલા લોકોના રૂવાડાં ઉભા થઈ જાય એવા દૃશ્યો છે. આ વીડિયો હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના સચ દર્રે પાસે આવેલ પહાડી વિસ્તારમાંથી લેવામાં આવ્યો છે.

આ વીડિયોનું રેકોર્ડિંગ કારની અંદરથી કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની પહોળાઈ ખુબ જ ઓછી છે. તેમજ રસ્તા નીચે બરફથી ઢંકાયેલી ખીણ દેખાઈ રહી છે. તેમજ ઝરણું પણ જોવા મળી રહ્યું છે. અતુલ્ય ભારતના કેપ્શન સાથે આ વીડિયો શેર કરવામા આવી રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન