Natasha stanovich became romantic with fiance Hardik pandya in Quarantine covid 19
  • Home
  • Featured
  • ક્વોરન્ટાઇનમાં મંગેતર હાર્દિક સાથે રોમેન્ટિક થઇ નતાશા, એક જ રૂમમાં કંઇક આ રીતે…

ક્વોરન્ટાઇનમાં મંગેતર હાર્દિક સાથે રોમેન્ટિક થઇ નતાશા, એક જ રૂમમાં કંઇક આ રીતે…

 | 10:06 am IST

બિગ બોસ ફેમ નતાશા સ્તાંકોવિકે તેના મંગેતર હાર્દિક પંડ્યાની સાથે એક રોમેન્ટિર ફોટો શેર કરી છે. કોરોન્ટાઇનમાં નતાશાને હાર્દિક સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવાની તક મળી રહી છે. આ તસવીર પોસ્ટ કરતા નતાશાએ કેપ્શનમાં લખ્યું #stayhomestaysafe #quarantine @hardikpandya93. નતાશા-હાર્દિકની આ ફોટો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

આ વાયરલ તસવીરમાં નતાશા અને હાર્દિકની સાથે તેમનું પેટ ડૉગ પણ હાજર છે. તસવીરમાં નતાશા-હાર્દિકની કેમેસ્ટ્રી જોવા મળે છે. ઉલ્લેખનીય હાર્દિક પંડ્યા અને નતાશાએ થોડાક સમય પહેલા સગાઇ થઇ છે. તેણે અચાનકથી સગાઇની તસવીર કરી ફેન્સને ચોંકાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન