National Congress Leader Chandrika Prasad Dwivedi Got Locked In Shatabdi Express Toilet
  • Home
  • Videos
  • Featured Videos
  • કૉંગ્રેસ નેતા ટ્રેનના ટૉયલેટમાં ફસાયા, અને પછી દોઢ કલાકે બહાર કાઢતો Video વાયરલ

કૉંગ્રેસ નેતા ટ્રેનના ટૉયલેટમાં ફસાયા, અને પછી દોઢ કલાકે બહાર કાઢતો Video વાયરલ

 | 9:57 am IST

કૉંગ્રેસના અગ્રણી નેતા શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યાં હતા ત્યારે એક વિચિત્ર ઘટનાનો તેઓ ભોગ બન્યા. વાત એમ છે કે મધ્યપ્રદેશ કૉંગ્રેસ કમિટીના પૂર્વ સંગઠન મહામંત્રી ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી શતાબ્દી એક્સપ્રેસના ટોયલેટમાં દોઢ કલાક સુધી ફસાઇ ગયા હતા. જે બોગીમાં તેઓ મુસાફરી કરતાં હતા તે ટોયલેટની સ્ટોપર જામ થઇ ગઇ હતી. પહેલાં તો તેમણે દરવાજો ખખડાવ્યો પરંતુ કયાંય સુધી કોઇનો અવાજ સંભળાયો નહોતો. ત્યારબાદ તેમણે તેમના દીકરાને ફોન કર્યો. દીકરાએ ફોન ઉપાડતા બધી વાત કરી ત્યારબાદ તેમના દીકરાએ રેલવે હેલ્પલાઇન નંબર પર ફોન કરી પિતા ટોયલેટમાં ફસાયાની વાત કરી. અને ત્યારબાદ….