navjot singh sidhu daughter rabia latest instagram pics
  • Home
  • Featured
  • નવજોત સિદ્ધુની દીકરી બોલિવૂડની અભિનેત્રીને પણ મારે છે ટક્કર, આ સુંદર તસવીરો છે એનો પુરાવો

નવજોત સિદ્ધુની દીકરી બોલિવૂડની અભિનેત્રીને પણ મારે છે ટક્કર, આ સુંદર તસવીરો છે એનો પુરાવો

 | 9:33 pm IST

ભારતના દિગ્ગજ ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુ વિશે તો સૌ કોઈ જાણતા જ હશે. પરંતુ નવજોત સિંહ સિદ્ધુની પુત્રી વિશે ઓછા લોકોને ખબર હશે. નવજોતની પુત્રીનું નામ રાબિયા સિદ્ધુ છે. રાબિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર રાબિયાના 49 હજાર ફોલોઅર્સ છે. એટલું જ નહીં તે એકાઉન્ટ વેરિફાઈ થયેલું છે. તેમનું ઇન્સ્ટાગ્રામ તેના સુંદર ફોટોઝથી ભરેલું છે.

રાબિયાએ પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. નવજોતની પુત્રી રાબિયા દિલ્હીમાં રહે છે. પંજાબમાં અભ્યાસ કર્યા પછી તે ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ મેળવવા માટે સિંગાપોર અને લંડન ગઈ. રાબિયા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.પરંતુ તે દેખાવમાં કોઈ મોડેલથી ઓછી નથી. તે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને ટક્કર મારે એવી છે. જુઓ એના હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન