navratan oil pakode making video viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • મોર્ડન પત્ની: પતિને ગરમીથી ઠંડક આપવા બનાવ્યાં નવરત્ન તેલથી ભજીયા, VIDEO વાયરલ

મોર્ડન પત્ની: પતિને ગરમીથી ઠંડક આપવા બનાવ્યાં નવરત્ન તેલથી ભજીયા, VIDEO વાયરલ

 | 2:41 pm IST

હાલમાં દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં ગર્મી રેકોર્ડ તોડી રહી છે. ગરમીમાં કંઈક હાલત જ એવી છે કે લોકો પાણીનાં સહારે જીવી રહ્યાં છે. ખાવાનું ત મન પણ નથી થતું. પરંતુ ગરમીમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો જોઈને લોકો પોતાનું હસવાનું રોકી નથી શકતા અને વીડિયો વધારે ને વધારે શેર કરતાં જાય છે. તમે પણ હાલમાં તો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યાં હશો. પરંતુ એક પત્નીએ પતિને ગરમીથી રાહત આપવા માટે અને ઠંડક અનુભવાય એ માટે માથામાં લગાડવાનાં નવરત્ન તેલથી ભજીયા બનાવી નાખ્યા.

એક પત્નીનાં આ પ્રેમનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 80 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યાં છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન