Navratri 2019: Girl Performs amazing Garba Steps, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉંધા-ચિતા ગૂલાંટ મારીને ગરબા રમતી યુવતી જોઈ તમે? VIDEO જોઈ લોકોનું મોઢું ખુલ્લું રહી ગયું!

ઉંધા-ચિતા ગૂલાંટ મારીને ગરબા રમતી યુવતી જોઈ તમે? VIDEO જોઈ લોકોનું મોઢું ખુલ્લું રહી ગયું!

 | 3:19 pm IST

સોશિયલ મીડિયામાં હાલમાં નવરાત્રિના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. એવામાં એક વીડિયો વોટ્સઅપમાં ખુબ ફરી રહ્યો છે કે જેમાં એક યુવતી ગૂલાંટ મારીને ગરબા રમી રહી છે. એ સિવાય એક દાદીમાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે કે જેને જોઈને લોકો હરખાય રહ્યા છે અને દાદીમાંના વખાણ કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન છોકરી ગરબે રમી રહી છે. આ ગરબાનો પ્રકાર કોઈ એક તાળી, બે કે ત્રણ તાળી નથી. કે પછી કોઈ દોઢિયો પણ નથી. સાથે સાથે કોઈ ડાકલા પણ નથી. આ યુવતી ઉંઘા ચતા ગૂલાંટ મારીને પોતાની કરામત બતાવી રહી છે.

આ વીડિયો આ નવરાત્રિનો જ છે કે કેમ એનાં વિશે કોઈ પુષ્ટિ નથી થઈ. તેમજ આ યુવતીનું નામ કે સરનામું પણ હજું અજાણ છે. પરંતુ આ છોકરી નવરાત્રિ આવતા વેંત જ છવાઈ ગઈ છે. દરેક લોકો આ યુવતીના ગરબા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયું છે. તો તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન