Navratri 2021 Day 6 Garba at various cities of Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આખું ગુજરાત રંગાયું ગરબાના રંગમાં, નવરાત્રિના છઠ્ઠા નોરતે લોકો મન ભરીને ઝૂમ્યા

આખું ગુજરાત રંગાયું ગરબાના રંગમાં, નવરાત્રિના છઠ્ઠા નોરતે લોકો મન ભરીને ઝૂમ્યા

 | 1:57 pm IST
  • Share

ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિમાં સરકારે 400 લોકો સાથે શેરી ગરબાના આયોજનને મંજૂરી આપી છે. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે એ લોકો જ ગરબા રમવા આવી શકશે, એવો એક નિયમ પણ છે. ત્યારે ગુજરાતના ભાવનગર, રાજકોટ, અમદાવાદ, છોટાઉદેપુર, સુરતમાં પણ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ખેલૈયાઓ પણ આ નવરાત્રિમાં છેલ્લા 2 વર્ષની કસર પૂરી કરી રહ્યા છે, અને મન ભરીને ગરબા રમી રહ્યા છે. જુઓ વિડીયો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો