Navratri 2021 Day 6 Garba at various places in Ahmedabad and Rajkot
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમદાવાદ અને રાજકોટમાં શેરી ગરબાની રમઝટ, ખેલૈયાઓ મન મુકીને ઝૂમ્યા

અમદાવાદ અને રાજકોટમાં શેરી ગરબાની રમઝટ, ખેલૈયાઓ મન મુકીને ઝૂમ્યા

 | 11:49 am IST
  • Share

સરકારે આ વર્ષે શેરી ગરબાના આયોજનને મંજૂરી આપી દીધી છે. જેમાં 400 લોકોને ગરબા રમવાની મંજૂરી હશે. સાથે જ જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હશે એ લોકો જ ગરબા રમવા આવી શકશે, એવો એક નિયમ પણ છે. જેથી વેક્સિનેશનને પણ વેગ મળે. ત્યારે બે વર્ષ બાદ ગરબાનું આયોજન થતા લોકો પણ ધૂમધામથી ગરબે રમતા જોવા મળી રહ્યા છે. ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો