Navratri 2021 Day 6 Garba at various places in Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઓરી આવે તો તને વાત કહું ખાનગી… નવરાત્રિના છઠ્ઠા નોરતે જામી ગરબાની રંગત

ઓરી આવે તો તને વાત કહું ખાનગી… નવરાત્રિના છઠ્ઠા નોરતે જામી ગરબાની રંગત

 | 11:36 am IST
  • Share

બે વર્ષ બાદ આ વર્ષે લોકોને ગરબા રમવાની મંજૂરી મળી છે અને રાજ્યમાં ઘણી જગ્યાઓ પર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ગરબાની ઘણી ધૂમ જોવા મળી રહી છે. લોકોને ગરબા રમતા જોઇને લાગી રહ્યું છે કે ગરબા રમવાની ગયા વર્ષે લોકોને જે ખોટ છે એ આ વર્ષે પૂરી કરી રહ્યા છે. સોમનાથમાં પણ શેરી ગરબાનું આયોજન થયું છે જેમાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરી પરંપરાગત રીતે દાંડિયા રમતા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો