Navratri 2021 Garba Day 7 Watch Video of people playing Garba
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવરાત્રિના આઠમા નોરતે ખેલૈયાઓએ જમાવી ગરબાની રમઝટ, જુઓ વિડીયો

નવરાત્રિના આઠમા નોરતે ખેલૈયાઓએ જમાવી ગરબાની રમઝટ, જુઓ વિડીયો

 | 11:00 am IST
  • Share

કોરોના બાદ શેરી, સોસાયટી અને પોળમાં ગરબાની રમઝટ જામી છે. ખેલૌયાઓએ ટ્રેડિશનલ ડ્રેશ પહેરીને ગરબા રમીને  મનોરમ્ય દ્રશ્ય યોજ્યા હતા. ખેલૌયાઓ 2021ની નવલી નવરાત્રિને મન ભરીને માણતા જોવા મળ્યા હતા. નવરાત્રિના આઠમા લોકો ગરબા રમતા જોવા મળ્યા તો મહિલાઓ ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમતી જોવા મળી હતી. ગુજરતમાં વિવિધ જગ્યાઓ પર આયોજિત શેરી ગરબાના આયોજનમાં માતાજીની સ્થાપના કરીને લોકો ગરબા ઘૂમતા નજરે પડ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો