Navratri 2021 Gujarati People Enjoyed Garba on Last Day of Navratri
  • Home
  • Featured
  • ગરબે ઘૂમતી ગોપીઓ… છેલ્લા નોરતે ખેલૈયાઓએ મચાવી ધૂમ, જુઓ વિડીયો

ગરબે ઘૂમતી ગોપીઓ… છેલ્લા નોરતે ખેલૈયાઓએ મચાવી ધૂમ, જુઓ વિડીયો

 | 11:11 am IST
  • Share

નવરાત્રિનો છેલ્લો દિવસ હતો અને લોકોના ચહેરા જોઇને એવું લાગી રહ્યું હતું કે નવરાત્રિ માત્ર નવ દિવસની નહીં પણ નેવું દિવસની હોવી જોઈએ. બે વર્ષ બાદ આ વર્ષે શેરી ગરબાના આયોજનને મંજૂરી મળી અને લોકોએ બે વર્ષની ગરબા રમવાની બધી જ કસર પૂરી કરી હતી. બધા જ શહેરોમાં શેરી ગરબાનું આયોજન થયું અને લોકો મન ભરીને ગરબે ઘૂમ્યા હતા અને ગરબાની મજા માણી હતી.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો