Rashsifal 10th October 2018
  • Home
  • Videos
  • Featured Videos
  • નવરાત્રી શરૂ, ઘટ સ્થાપન, જાણો કઈ રાશિના લોકોને થશે ફાયદો અને કોને થશે નુકસાન video

નવરાત્રી શરૂ, ઘટ સ્થાપન, જાણો કઈ રાશિના લોકોને થશે ફાયદો અને કોને થશે નુકસાન video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, આસો સુદ એકમ, બુધવાર, તા. ૧૦-૧૦-૨૦૧૮.

દૈનિક તિથિ : સુદ એકમ ક. ૦૭-૨૬ સુધી પછી બીજ ક. ૩૦-૦૭ સુધી (ગુરુવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત).ચંદ્ર નક્ષત્ર : ચિત્રા ક. ૧૧-૦૧ સુધી પછી સ્વાતિ.
ચંદ્ર રાશિ : તુલા (આખો દિવસ). જન્મ નામાક્ષર : તુલા (ર.ત.). કરણ : બવ/બાલવ/કૌલવ/તૈતિલ. યોગ : વૈધૃતિ ક. ૧૧-૫૮ સુધી પછી વિષ્કુંભ.

વિશેષ પર્વ : શારદીય નવરાત્રી શરૃ. ઘટ સ્થાપન સવારે ક. ૭-૨૬ પહેલાં. બીજ ક્ષયતિથિ છે. ચંદ્રદર્શન. સૂર્ય ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ ક. ૨૫-૧૧થી. બુધ સ્વાતિ નક્ષત્ર પ્રવેશ. ચંદ્ર-બુધની યુતિ. ચંદ્ર-રાહુનો કેન્દ્રયોગ. રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦

વૈદ્યૃતિ અને ચંદ્ર રાહુ કેન્દ્રયોગ સાથે ભારે દિવસ છે નવું કોઈ કામ ન કરવું શરૂ…