NCB list also includes the names of 50 celebrities, producers and directors
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ મામલોઃ હવે NCBના લિસ્ટમાં 50 સેલિબ્રિટીઓ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરોના નામ પણ સામેલ

ડ્રગ્સ મામલોઃ હવે NCBના લિસ્ટમાં 50 સેલિબ્રિટીઓ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરોના નામ પણ સામેલ

 | 11:38 am IST

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલામાં જ્યારથી ડ્રગ્સનો મામલો સામે આવ્યો છે. દેશભરમાં ચાહકો અને બોલિવૂડની નિંદર ઉડી ગઈ છે. બોલિવૂડ પાર્ટીઓમાં થઈ રહેલા ડ્રગ્સનો ઉપયોગ વિશે ખુલાસો થયો તો ફરી અભિનેતાનું નામ સામે આવવા પણ વ્યાજબી છે. સુશાંત કેસની સાથે જોડાયેલા લોકો રિયા ચક્રવર્તી, ડ્રગ પૈડલર્સ વગેરેએ બોલિવૂડના કેટલાક મોટા નામોનો ખુલાસો કરવામાં આવ્યો છે. એનસીબીની રડાર ઉપર આ સમયે 50 બોલિવૂડ સેલિબ્રિટીઓ છે.

15/20 કેસમાં સુશાંતસિંહ રાજપૂત અને ડ્રગ મામલામાં દીપિકા પાદુકોણ, સિમોન ખમ્બાતા અને રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરવામાં આવશે. આ દરેકના નામ જયા સાહાએ આપ્યા હતા. જયાએ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશનું નામ બતાવ્યું હતું.

16/20 કેસમાં શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સામેલ છે. આ બંનેના ઘરે જઈને એનસીબી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંનેથી ડ્રગ્સ મામલામાં પૂછપરછ થશે. આ બંનેના નામ રિયા ચક્રવર્તી અને કેટલાક ડ્રગ પેડલર્સ દ્વારા માહિતી મળી છે.

બતાવવામાં આવી રહ્યુ છે કે દીપિકા પાદુકોણ, સિમોન અને રકુલ પ્રીતની એનસીબીના મુંબઈના કોલોબા ખાતે આવેલા ગેસ્ટ હાઉસમાં સવાલ જવાબ કરવામાં આવશે. ત્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની એનસીબીના ઝોનલ ઓફિસમાં પૂછપરછ થશે. એનસીબી આ સાથે બોલિવૂડની પાર્ટિઓની પણ તપાસ કરી રહ્યું છે. તેમના લિસ્ટમાં 50 અભિનેતા, અભિનેત્રી, નિર્માતા અને ડાયરેક્ટર છે. જે ડ્રગ્સ પાર્ટી કરે છે.

આ વીડિયો પણ જુઓઃ હજીરા ONGCના પ્લાન્ટમાં આગ કાબૂમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન