શરદ પવારે અમદાવાદમાં NCP ઓફિસનું ઉદઘાટન કર્યું

335

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે આજે અમદાવાદમાં પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. તેમણે અહી કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું અને એનસીપી આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, BJP બાદ કોંગ્રેસ અને NCPએ ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ તેજ કરી છે.