NIFTY 10,002.95 -118.95  |  SENSEX 32,058.28 +-311.76  |  USD 64.9150 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : BJPના રાષ્ટ્રપતિ ઉમેદવારના મળવા રાજભવન બહાર પ્રશંસકોનું ટોળુ ભેગુ થયું

Video : BJPના રાષ્ટ્રપતિ ઉમેદવારના મળવા રાજભવન બહાર પ્રશંસકોનું ટોળુ ભેગુ થયું

 | 6:15 pm IST

યુપીના રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કરાતા યુપીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમના નામની જાહેરાત થતા જ યુપીવાસીઓ જશ્ન મનાવવા લાગ્યા છે. ત્યારે દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ રહેલા રામનાથ કોવિંદ જ્યારે રાજભવનથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમના પ્રશંસકોનું ટોળુ જામ્યુ હતું. તેમની એક ઝલક જોવા માટે પટનામાં ભીડ જામી હતી.