Neemach Mata Temple is located on a hill on Fateh Sagar Lake in city of Udaipur
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક વખત કરી લો ઉદયપુર સ્થિત નિમચ માતાના દર્શન, જીવનમાં નહીં રહે કોઇપણ દુ:ખ

એક વખત કરી લો ઉદયપુર સ્થિત નિમચ માતાના દર્શન, જીવનમાં નહીં રહે કોઇપણ દુ:ખ

 | 8:34 am IST
  • Share

શક્તિ સ્વરુપા મા જગદંબાના અનેકો સ્વરુપ છે..અને તેમની તે દરેક સ્વરુપ અતિ કલ્યાણકારી અને જગત ઉદ્ધારક છે..પરંતુ સ્વરુપ કોઇ પણ હોય માની કૃપા તમામ ભક્તો પર એક સરખી બની રહે છે..શક્તિ સ્વરુપાના અનેક સ્વરુપો ઉંચા ઉંચા ડુંગરો પર બિરાજે છે..અને તે તમામ કલ્યાણકારી સ્વરુપોમાનું એક સ્વરુપ છે નિમચ માતા…

કહેવાય છે કે એક વાર જો તમે રાજસ્થાનના ઉદેપુર સ્થિત નિમચ માતાના આ પ્રખ્યાત ધામના દર્શન કરી લીધા તો તમારુ જીવન ધન્ય થઇ જાય છે..અને આપને પ્રાપ્ત થાય છે મા દુર્ગાના તમામ સ્વરુપોની અસીમ કૃપા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન