• Home
  • Photo Gallery
  • નીતા અંબાણીએ મુંબઈ ઈન્ડિયન્સને કરી Cheer up, અભિ પણ સાથે મળ્યો જોવા:PICS

નીતા અંબાણીએ મુંબઈ ઈન્ડિયન્સને કરી Cheer up, અભિ પણ સાથે મળ્યો જોવા:PICS

 | 2:48 pm IST

16 એપ્રિલના રોજ IPL-10માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચને જોવા માટે અનેક સેલેબ્સ આવ્યા હતાં. બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન મુંબઈ ઈન્ડિયન્સ સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. આ સાથે અભિની સાથે ગોલ્ડી બહલ પણ હતો. જો કે મુંબઈ ઇન્ડિયન્સના ઓનર નીતા અંબાણી બ્લૂ બ્રિગેડમાં બાળકો સાથે જોવા મળ્યાં હતાં.

;