Leak થયાં નેહા ધૂપિયાના સંગીત સેરેમનીના Photos - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0425 +0.34
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Leak થયાં નેહા ધૂપિયાના સંગીત સેરેમનીના Photos

Leak થયાં નેહા ધૂપિયાના સંગીત સેરેમનીના Photos

 | 3:29 pm IST

સામાન્ય રીતે જોવાયું છે કે, બોલિવુડના કલાકારો લગ્ન સાથે જોડાયેલી દરેક નાનામાં નાની વાતો મીડિયા સાથે શેર કરતા રહે છે. જેને કારણે તેઓ ફેન્સમાં ચર્ચામાં રહે છે. પરંતુ નેહા ધૂપિયાના મામલે આવું નથી થયું. આખુ બોલિવુડ સોનમ કપૂરના લગ્નમા વ્યસ્ત હતું, ત્યારે ચૂપચાપ નેહા ધૂપિયા પરણી ગઈ હતી. અચાનક તેના લગ્નના સમાચાર આવતા બધા ચોંકી ગયા હતા. અચાનક આવેલા ખબરોથી લોકો ચોંકી ગયા હતા.

આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરોની સાથે એનાઉન્સમેન્ટ કરી, ત્યારે બધાને તેમના લગ્ન વિશે ખબર પડી હતી. બધુ જ એટલું સિક્રેટ હતું, કે લગ્ન પહેલા થયેલી મહેંદી અને સંગીત સેરેમનીની માહિતી પણ કોઈને લાગી નહિ. ત્યારે લગ્નના બીજા દિવસે નેહાની સંગીત સેરેમનીની તસવીરો સામે આવી છે.