Neha Kakkar and Kartik Aaryaan dance Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • નેહા કક્કર અને કાર્તિક આર્યનની જબરદસ્ત ડાન્સ મસ્તી, Video થયો વાયરલ

નેહા કક્કર અને કાર્તિક આર્યનની જબરદસ્ત ડાન્સ મસ્તી, Video થયો વાયરલ

 | 11:47 pm IST

નેહા કક્કર અને કાર્તિક આર્યન ખૂબ સારા મિત્રો છે. તેઓ એક સાથે ઘણી પાર્ટીઓમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. જો કે, તેમના સંબંધો ખૂબ મૈત્રીપૂર્ણ છે. સંગીતની દુનિયામાં નેહા હવે મોટું નામ બની છે. રિયાલિટી શોમાંથી આવેલી નેહા બોલીવુડમાં પોતાની પ્રતિભાના કારણે એ જ રિયાલિટી શોને જજ કરે છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ જેનું એક સોન્ગ ‘ધીમે-ધીમે’ ખૂબ જ હિટ થયું છે. ત્યારે હવે કાર્તિક આર્યન અને નેહાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં બંને આ સોન્ગ પર ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. ડાન્સ દરમિયાન બંને મસ્તી કરતા પણ નજરે આવી રહ્યા છે. નેહા અને કાર્તિકનો આ વીડિયો હાલ ઘણો વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન