Neha Kakkar and Tony Kakkar Kanta Bai video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘કાંતા બાઈ’ સોન્ગ પર નેહા કક્કર અને તેના ભાઈની જબરદસ્ત મસ્તી, વાયરલ થયો Video

‘કાંતા બાઈ’ સોન્ગ પર નેહા કક્કર અને તેના ભાઈની જબરદસ્ત મસ્તી, વાયરલ થયો Video

 | 10:42 pm IST

બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કર તેના સોન્ગથી ફેન્સના દિલ જીતી લે છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તેના ફેન્સ માટે ફોટોઝ અને વીડિયોઝ સતત શેર કરતી હોય છે. જે તેના ફેન્સને ઘણા પસંદ આવે છે.

નેહા કક્કરે તાજેતરમાં તેના ભાઈ ટોની કક્કર સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે ઇન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થયો છે. આ વીડિયોમાં નેહા તેના ભાઈ સાથે ‘કાંતાબાઈ’ સોન્ગ પર જબરદસ્ત મસ્તી કરતા નજરે આવી રહી છે. વીડિયો દરમિયાન બંનેના એક્સપ્રેશન પણ કમાલના છે. વીડિયોમાં નેહા ખૂબજ ક્યુટ લાગી રહી છે. તેને યેલો કલરનો ડ્રેસ પહેર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન