Neha Kakkar dance with cute girl, video goes viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્યુટ બાળકી સાથે નેહાએ કર્યો ‘મસ્તી ડાન્સ’, 40 લાખથી વધુ લોકોએ જોયો આ Funny Video

ક્યુટ બાળકી સાથે નેહાએ કર્યો ‘મસ્તી ડાન્સ’, 40 લાખથી વધુ લોકોએ જોયો આ Funny Video

 | 11:20 pm IST

નેહા કક્કર બોલિવૂડની જાણીતી સિંગર્સમાંથી એક છે. તેના સોન્ગ લોકોને ખૂબ પસંદ આવે છે. નેહા તેની ગાયકી સાથે તેના ડાન્સ, નટખટ સ્વભાવ માટે પણ ઘણી જાણીતી છે. નેહા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી હોય છે.

ત્યારે આ જ ક્રમમાં નેહાએ તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે તેના ફેન્સ વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો માત્ર 4 દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો છે અને લખાય ત્યાં સુધી 40 લાખથી વધુ લોકોએ આ વીડિયોને જોયો છે. વીડિયોમાં નેહા એક ક્યુટ બાળકી સાથે ડાન્સ સ્ટેપ કરતા નજરે આવી રહી છે. ડાન્સ કરતા બંને મસ્તી પણ કરી રહ્યા છે. નેહાનો આ વીડિયો જબસદસ્ત રીતે વાયરલ થયો છે. તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન