Neha Kakkar new dance Video Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • નેહા કક્કરની આ અદાઓ જોઈ તમે પણ થંભી જશો, 24 લાખથી વધુ લોકોએ જોયો Video

નેહા કક્કરની આ અદાઓ જોઈ તમે પણ થંભી જશો, 24 લાખથી વધુ લોકોએ જોયો Video

 | 10:45 pm IST

બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કર તેના ધાકડ અને બિન્દાસ અંદાજથી લોકોના દિલ જીતી લે છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તેના ફેન્સ માટે ફોટોઝ અને વીડિયોઝ સતત શેર કરતી હોય છે. જે તેના ફેન્સને ઘણા પસંદ આવે છે.

ત્યારે હવે નેહાનો વધુ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે. આ વીડિયોમાં નેહા કક્કર તેના એક્સપ્રેસન્સથી કમાલ કરી રહી છે. આ વીડિયોને નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ આ વીડિયોમાં નેહા તેના ભાઇ અને મિત્રો સાથે ‘વાહ વઈ વાહ’ સોન્ગ પર કમાલના એક્સપ્રેસન્સ કરતા નજરે આવી રહી છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. બે દિવસ પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લખાય ત્યાં સુધી 24 લાખથી વધુ લોકોએ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન