neha kakkar wear sports bra bold photo shoot viral on social media
  • Home
  • Featured
  • આ પ્રખ્યાત સિંગરે માત્ર સ્પોર્ટ્સ બ્રા પહેરીને કરાવ્યું બોલ્ડ ફોટોશુટ, Pics વાયુવેગે થયા વાયરલ

આ પ્રખ્યાત સિંગરે માત્ર સ્પોર્ટ્સ બ્રા પહેરીને કરાવ્યું બોલ્ડ ફોટોશુટ, Pics વાયુવેગે થયા વાયરલ

 | 2:59 pm IST

પ્રખ્યાત ગાયિકા નેહા કક્કર હંમેશાં અનેક કારણસર ચર્ચામાં રહે છે. નેહાની બોલ્ડ અંદાજ આ વખતે ચર્ચામાં છે. હાલમાં નેહા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ હોટ અવતારની તસવીરો શેર કરી છે, જેને ચાહકો પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. નેહાના લુકની વાત કરીએ તો આ તસવીરોમાં નેહા કક્કર ડેનિમ પેઇન્ટ અને સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી રહી છે. તે સિવાય તેણે તેની કમર પર ચેકર્ડ શર્ટ બાંધેલું છે.

ન્યૂડ મેકઅપની અને મેસી હેયર્સ હસીનાના લુકને વધુ કિલર બનાવી રહી છે. આ તસવીરોને ફેન્સ દ્રારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.. નેહાની આ તસવીરો શેર કરવાથી અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લાઈક્સ મળી છે. સોશિયલ મીડિયા પર નેહા કક્કરની જોરદાર ફેન ફોલોઇંગ છે. લગભગ 46 મિલિયન લોકો તેમને ફોલો કરે છે, એ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન