Neha Malik Shared Her Beautiful Bikini Photos On Insta
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: આ ખૂબસૂરત ‘સુંદરી’એ એવી તસવીરો શેર કરી જે જોઈને તમારી આંખો ‘હેંગ’ થઈ જશે

Photos: આ ખૂબસૂરત ‘સુંદરી’એ એવી તસવીરો શેર કરી જે જોઈને તમારી આંખો ‘હેંગ’ થઈ જશે

 | 3:56 pm IST
  • Share

મૉડલમાંથી એક્ટ્રેસ બનેલી નેહા મલિકે વર્ષ 2011માં રાકેશ સૈનીની ફિલ્મ ‘ભંવરી કા જાલ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ. અત્યારે તે લેટેસ્ટ ફૉટોના કારણે ચર્ચામાં છે જે તેણે સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે જેને ફેન્સ ઘણા જ પસંદ કરી રહ્યા છે. પોતાની બૉડી ફિટનેસ માટે જાણીતી નેહા પોતાનું વર્કઆઉટ કરવાનું નથી ભૂલતી. તેની આ લેટેસ્ટ તસવીરો આ વાતનું પ્રૂફ છે.

અરબ ફેશન વીકમાં ટૉપ-3 સૌથી સુંદર મહિલાઓમાં ત્રીજો નંબર

આ પહેલા ‘જન્નત’ ફેમ એક્ટ્રેસ સોનલ ચૌહાણે પોતાની સ્ટનિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોનું દિલ જીતી લીધું હતુ. હવે નેહા પોતાની તસવીરો શેર કરીને છવાઈ ગઈ છે. વાત કરીએ નેહાની તો વર્ષ 2012માં થયેલા અરબ ફેશન વીકમાં ટૉપ-3 સૌથી સુંદર મહિલાઓમાં નેહા ત્રીજા નંબરે હતી. એટલું જ નહીં નેહા દુબઈ ફેશન વીકમાં બેસ્ટ 10 મહિલાઓમાંથી એક હતી. નેહાની જબરદસ્ત સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફૉલોઇંગ છે.

 2012માં મૉડલિંગની શરૂઆત કરી

ઇન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયન ફૉલોઅર્સ છે. અત્યારે તે ગોવામાં હોલિડે મનાવી રહી છે. નેહા મોટા પડદા પર લોકોને ઇમ્પ્રેસ ના કરી શકી, પરંતુ તેનું મૉડલિંગ કેરિયર સારું છે. તેણે 2012માં મૉડલિંગની શરૂઆત કરી હતી. નેહાએ ‘ભંવરી કા જાલ’ ઉપરાંત ‘મુસાફિર’ અને ‘ગાંધી ફિર આ ગયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કેટલાક મ્યૂઝિક વિડીયોમાં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન