actress and model neha malik shares photos viral on social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: નેહા મલિક સોશિયલ મીડિયા પર ચમકી, બિકીની તસવીરોથી કરી ધમાલ

Photos: નેહા મલિક સોશિયલ મીડિયા પર ચમકી, બિકીની તસવીરોથી કરી ધમાલ

 | 9:06 am IST
  • Share

મોડેલ-અભિનેત્રી નેહા મલિકે (actress and model neha malik)2011 માં રાકેશ સૈનીની ફિલ્મ ભંવરી કા જાલથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ચર્ચા જામી છે. વાત જાણે એમ છે કે અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

તેની બોડી ફિટનેસ માટે પ્રખ્યાત, નેહા વર્કઆઉટ કરવાનું ભૂલતી નથી. તેની આ નવીનતમ તસવીરો આ હકીકતનો પુરાવો છે. સૌથી સુંદર મહિલાઓમાં નેહા શામેલ. નેહા 2012માં યોજાયેલ અરબ ફેશન વીકમાં નેહા ટોપ 3 સૌથી સુંદર મહિલાઓમાં ત્રીજા નંબરે હતી. દુબઇ ફેશન વીકમાં 2013 માં નેહા શ્રેષ્ઠ 10 મહિલાઓમાંની એક હતી. સોશિયલ મીડિયા પર નેહાની જોરદાર ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયન ફોલોઅર્સ છે. આ દિવસોમાં તે ગોવામાં રજા મનાવી રહી છે.

મોડલિંગથી શરૂઆત કરી
નેહા મોટા પડદા પર લોકોને પ્રભાવિત કરી શકી નહીં પરંતુ તેની મોડલિંગ કારકિર્દી ઉત્તમ છે. તેણે 2012 માં મોડેલિંગ શરૂ કર્યુ હતુ. નેહા ‘ભંવરી રા જાલ’ સિવાય તેણે ‘મુસાફિર’ અને ‘ગાંધી ફિર આ ગયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ શાનદાર કામ કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન