Netherland : Gelee cyclist did not see oncoming Train
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો યુવક, અચાનક આવી ટ્રેન અને…

Video : રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો યુવક, અચાનક આવી ટ્રેન અને…

 | 5:35 pm IST

ક્યારેક રેલવે ક્રોસિંગ પર લોકો ગાંડપણ કરતા હોય છે. આ ગાંડપણ તેમને ભારે પડી શકે છે. કંઈક આવું જ નેધરલેંડમાં પણ બન્યું છે. આ ઘટનાએ લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતાં. અહીં એક વ્યક્તિ રેલવે ફાટક ક્રોસ કરી રહ્યો હતો. તેની સામેથી એક ટ્રેક પરથી એક ટ્રેન પસાર થાય છે. જ્યારે બીજા ટ્રેક પર સામેથી બીજી એક ટ્રેન આવે છે. પરંતુ તે વ્યક્તિ સાયકલ લઈને બીજી બાજુ જોયા વગર જ પસાર થાય છે. ટ્રેન આ વ્યક્તિની એકદમ નજીક આવી જાય છે. જોકે સદભાગ્યે તે વ્યક્તિ ટ્રેનની ટક્કરથી સહેજથી બચી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન