Never seen before bold avatar of TV's 'sanskari bahu' Debina Bonnerjee
  • Home
  • Featured
  • VIDEO: ટીવીની આ સંસ્કારી વહુ તો જબરી બગડી! બાથટબમાં સુઈને એવા બોલ્ડ પોઝ આપ્યાં કે…

VIDEO: ટીવીની આ સંસ્કારી વહુ તો જબરી બગડી! બાથટબમાં સુઈને એવા બોલ્ડ પોઝ આપ્યાં કે…

 | 10:30 am IST

ટીવી અભિનેત્રીની વાત આવે એટલે સીધી સાધી વહુઓની ઈમેજ સામે આવે છે. ટીવી સીરિયલ પર દેખાતી વહુઓ ઘરે ઘરે ફેમસ હોય છે. પરંતુ એમા જોવા જેવી વાત એ હોય કે, રૂપેરી પડદે અને રિયલ લાઈફમાં અભિનેત્રીના અલગ અલગ સ્વરૂપો જોવા મળતા હોય છે.

હાલમાં જ આ વાતને લઈ એક અભિનેત્રી ખુબ ચર્ચામાં છે. અભિનેત્રી દેબીના બનર્જીએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. હાલમાં ઈન્ટરનેટ પર એની જ ચર્ચા થઈ રહી છે.

દેબીના બેનર્જીની આ બાથટબ તસવીરોએ ધુમ મચાવી દીધી છે. દેબીનાના શરીર પર ફોમ અને ગુલાબની પત્તીઓ દેખાઈ રહી છે. ભીની ભીની દેબીનાએ પોતાના વાળમાં એક ફુલ પણ લગાવ્યું છે. હાલમાં આ ફોટોઝ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન