Never Seen Before pictures of Anant Ambani and Radhika Merchant
  • Home
  • Photo Gallery
  • અનંત અંબાણી સાથે રાધિકાનાં એવા PHOTOS કે જે તમે કદાચ આ પહેલા નહીં જોયા હોય

અનંત અંબાણી સાથે રાધિકાનાં એવા PHOTOS કે જે તમે કદાચ આ પહેલા નહીં જોયા હોય

 | 4:28 pm IST

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં ફોટો અવાર નવાર સોશિયલ મીડિયામં ફરતા રહેતા હોય છે. તે ઘણી જગ્યાએ પરિવાર સાથે જોવા મળતા હોય છે અને તેની તસવીરો પણ વાયુવેગે વાયરલ થઈ જાય છે. રાધિકા અને અનંત અને પરિવારની કેટલીક ઈવેન્ટ્સમાં પણ સાથે જોવા મળ્યા છે. રાધિકા અને અનંત બાળપણના મિત્ર છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં પણ રાધિકા મર્ચન્ટ એક મહત્વ પાત્રમાં દેખાઈ હતી. બાદ બન્ને આ વર્ષે રિલાયન્સની વાર્ષિક જનરલ મીટિંગમાં પણ જોવા મળ્યા હતા. હાલમાં જ અનંત અને રાધિકાની હજી એક તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. આ તસવીરમાં બન્ને કોઈના લગ્નમાં હાજર રહ્યા હતા અને સાથે જ ઘણા સુંદર પણ લાગી રહ્યા છે.

આ પહેલા એક ઈવેન્ટમાં શાહરૂખ ખાને અનંતને પૂછ્યું હતું કે તેઓ રાધિકાની ડાન્સ પર્ફોમન્સને 1થી 10માંથી કેટલા નંબર આપશો. જેના જવાબમાં અનંતે કહ્યું હતું, ‘એક મિલિયનથી પણ વધારે’ ઉલ્લેખનીય છે કે રાધિકા વીરેન મર્ચન્ટની દીકરી છે, જે એન્કોર હેલ્થકેરના વાઈસ ચેરમેન અને સીઈઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન