never wanted to become an actress said kirti kharbanda
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ અભિનેત્રીને ક્યારેય ફિલ્મોમાં નહોતું આવવું, આજે છે ઘણી ઈન્ડસ્ટ્રીમાં દબદબો

PHOTOS: આ અભિનેત્રીને ક્યારેય ફિલ્મોમાં નહોતું આવવું, આજે છે ઘણી ઈન્ડસ્ટ્રીમાં દબદબો

 | 3:46 pm IST

બોલિવૂડ અભિનેત્રી કિર્તી ખરબંદા પોતાની આગામી ફિલ્મો હાઉસફુલ 4, પાગલપંતી, ચેહરે અને તમિલ ફિલ્મ વાનમાં વ્યસ્ત છે. તેણે હાલમાં એક ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, હું ક્યારેય અભિનેત્રી બનવા નહોતી માંગતી. પરંતુ હું લગ્ન કરવા માંગતી હતી અને બાળકો પેદા કરવા માંગતી હતી. તેણે આગળ કહ્યું કે હું ફિલ્મોની પસંદગી ભાષા જોઈને નથી કરતી. તો જુઓ એ હીરોઈનનાં ફોટો…

આ વીડિયો પણ જુઓ: સોના – ચાંદીના ભાવ વધારા પર રાજકોટના વેપારીઓની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન