New feature has arrived at WhatsAppNew feature has arrived at WhatsApp
  • Home
  • Technology
  • WhatsApp પર આવી ગયું નવુ ફીચર, આ રીતે એડિટ કરી શકશો તસ્વીર

WhatsApp પર આવી ગયું નવુ ફીચર, આ રીતે એડિટ કરી શકશો તસ્વીર

 | 1:25 pm IST

પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ ફરી વાર યૂઝર્સ માટે નવું ફીચર લઈને આવ્યું છે. ક્વિક એડિટ મીડિયા શોર્ટકટ નામથી આ ફીચરની સૌથી મોટી ખાસિયત છે કે, યૂઝરને રિસીવ કે સેન્ડ કરેલી મીડિયા ફાઈલને તરત જ એડિટ કરવાની સુવિધા આપશે.

સૂત્રો મુજબ આ ફીચર ઈડીવિઝ્યૂઅલની સાથે જ ગ્રુપમાં પણ કામ કરશે. નવા અપડેટમાં હવે વોટ્સએપમાં એડિટનું પણ ઓપ્શન આવશે, સાથે જ ઈમેજની ડિસ્ક્રિપ્શન આપનાની સુવિધા પણ આપવામાં આવશે. સૂત્રો અનુસાર એડિટ કરેલી ઈમેજ ફોનમાં સેવ નહીં થાય. ફોનમાં ફક્ત ઓરિઝનલ ઈમેજ જ સેવ રહેશે.

આ ઓપ્શન આઈફોન અને એન્ડ્રોઈડ વોટ્સએપમાં શેર અને ફેવરેટ બટનની બાજુંમાં મીડિયા ફાઈલને સિલેક્ટ કર્યા પછી થશે. તેમાં તમને ઈમેજ ક્રોપ અને ઈફેક્ટ આપી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન