new mexico taos spectacular video viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આકાશમાંથી અચાનક ખરી પડ્યો ઉલ્કાપિંડ, જોનારાઓ જોતાજ રહ્યા નજારો, Video

આકાશમાંથી અચાનક ખરી પડ્યો ઉલ્કાપિંડ, જોનારાઓ જોતાજ રહ્યા નજારો, Video

 | 1:57 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉલ્કાપિંડને ખરતો જોઇ શકાય છે. આ વીડિયોને એમ્બર કોફમૈને કેપ્ચર કર્યો છે. આ ક્લિપને ન્યૂ મૈક્સિકોના તાઓસમાં શૂટ કરવામાં આવ્યો છે.

કોફમૈને વીડિયો શેર કરતા લખ્યુ કે દોસ્તો તમે ક્યારેય જીવનમાં આવી વસ્તુ જોઇ છે. મેન આ કેપ્ચર કરવા મળ્યુ તેને મારૂ સદભાગ્ય ગણુ છુ. સાથે કોફમૈને લખ્યુ કે રાષ્ટ્રીય જંગલમાં પહાડો પરથી ખરતી ઉલ્કા દેખાય છે. તે ક્યાંથી ખરી તે કહેવુ થોડુ મુશ્કેલ છે.

વીડિયોમાં તમે જોઇ શકશો કે ઉલ્કાપિંડની રોશની ચારેબાજુ ફેલાયેલી છે. આસમાનમાંથી ઉલ્કા ખરે છે ત્યારે પાછળ ઉભેલી એક મહિલાના મોંમાથી ચીસ પડે છે અને  કહે છે આ શું છે? પાછળ ઉભેલો એક બીજો માણસ પણ આ નજારો નિહાળી કહી ઉઠે છે અરે ભાઇ આ થઈ શું રહ્યું છે તો તમે પણ જુઓ આ શાનદાર નજારો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન