New pictures of Shruti Haasan Most Viral On social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હોટ અભિનેત્રી શ્રુતિ હાસને શેર કરી એવી તસવીરો કે-ફેન્સ ઓળખી ના શક્યાં, તમે જોઈ કે નહીં??

હોટ અભિનેત્રી શ્રુતિ હાસને શેર કરી એવી તસવીરો કે-ફેન્સ ઓળખી ના શક્યાં, તમે જોઈ કે નહીં??

 | 3:56 pm IST
  • Share

અભિનેત્રી શ્રુતિ હાસન કે જે હંમેશા પોતાની આગામી ફિલ્મોના શૂટિંગને લઈ ખૂબ વ્યસ્ત હોય છે, તે સોશિયલ મીડિયા પર ખઈ રીતે લોકોનું ધ્યાન ખેંચવું તે સારી રીતે જાણે છે. શ્રુતિ તેના ફોટોઝ હંમેશા ચાહકો સાથે અપડેટ કરતી રહે છે. સાઉથ અને બોલિવૂડની સુંદરીએ હવે બિકીનીમાં ખૂબસૂરત તસવીર શેર કરી છે. તે બીચ પર ઠંડક લઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર શ્રુતિએ તસવીરો શેર કરીને કેપ્શન લખ્યું કે-રંગમાં જીવવું #forafewdaysonly. પછી શ્રુતિએ લખ્યું કે પી.એસ. – માફ કરજો મેં તમારી લુંગી ચોરી લીધી છે @ryanivanstephen. ત્યારે એ સિવાય પણ શ્રુતિએ તસવીરો શેર કરી છે જેમાં તે ઓળખાતી પણ નથી. ફેન્સ પણ ચોંકી ગયા છે કે આખરે આ તસવીરોમાં શ્રુતિ આવી કેમ દેખાઈ રહી છે. તો જુઓ શ્રુતિના કેટલાક PHOTOS

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન