New Under Water Photo shoot Of Alia Bhatt, Fans Gone Crazy
  • Home
  • Featured
  • Photos: આલિયા ભટ્ટનાં અંડર વૉટર ફૉટોશૂટે મચાવી સનસની, જોવા મળ્યો હૉટ અંદાજ

Photos: આલિયા ભટ્ટનાં અંડર વૉટર ફૉટોશૂટે મચાવી સનસની, જોવા મળ્યો હૉટ અંદાજ

 | 8:01 pm IST

અત્યાર સુધી પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનારી બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હવે સ્વીમિંગ પૂલમાં ઉતરીને લોકોની ઊંઘ ઉડાવી રહી છે. કેટલાક જ કલાકોમાં આલિયા ભટ્ટનાં આ અંડર વોટર ફોટો ઘણા જ વાયરલ થઈ ગયા છે. આ તસવીરોને અત્યાર સુધી 16 લાખથી વધારે લાઇક મળી ચુકી છે. આ તસવીરોમાં આલિયા એકદમ નવા અવતારમાં સામે આવી છે. આ જોઇને તેના ફેન્સ પણ ચોંકી ગયા છે.

આ તસવીરોમાં આલિયા ભટ્ટ મલ્ટી કલર બિકિનીઝમાં જોવા મળી રહી છે. વોગ ઇન્ડિયા મેગેઝિનની સાથે આલિયાએ આ ઘણું જ હોટ ફૉટોશૂટ કરાવ્યું છે. આ તસીવીરોમાં આલિયા વૉયલેટ કલરની બિકીનીમાં સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર આલિયાનાં ફેન્સને ઘણી જ પસંદ આવી રહી છે. કેટલાક દિવસ પહેલા જ આલિયા વોગનાં આ કવરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતુ, જેમાં નિયૉન ડ્રેસમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન