Newlyweds Aditya and Shweta's wedding car surrounded by shemales
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • નવવિવાહીત આદિત્ય અને શ્વેતાના લગ્નની કારને કિન્નરોએ ઘેરી લીધી, VIDEO થયો વાયરલ

નવવિવાહીત આદિત્ય અને શ્વેતાના લગ્નની કારને કિન્નરોએ ઘેરી લીધી, VIDEO થયો વાયરલ

 | 11:55 am IST
  • Share

સિંગર અને ઈંડિયન આઈડલ 12(Indian Idol 12) ના હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) 1 ડિસેમ્બરે પોતાની લાંબી રિલેશનશિપને લગ્નમાં ફેરવી ચૂક્યો છે. સોમવારે આદિત્ય નારાયણ (Aditya Narayan) અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલ (Shweta Agrawal)ના લગ્ન ખુબ જ ધામધૂમથી યોજાયા હતા. તેમના લગ્નના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયો એવો પણ છે જે સૌથી વધારે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આદિત્ય નારાયણ (Aditya Narayan)  અને શ્વેતા અગ્રવાલ(Shweta Agrawal)ના લગ્ન અને જાનના કેટલાક વીડિયો સામે આવી ચૂક્યા છે. બંનેના પરિવારોની ખુશી અને ઉત્સાહ આ ફોટો અને વીડિયોમાં ખુબ જ સારી રીતે દેખાઈ રહ્યા છે. ત્યારે હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં આદિત્ય નારાયણ(Aditya Narayan) ની કાર કિન્નરોથી ઘેરાયેલી નજરે પડી રહી છે. વીડિયોમાં નવવિવાહિત કપલ કિન્નરો પાસેથી આશિર્વાત લેતા નજરે પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન