ન્યુટન ઈન્ટરનેશનલ ફ્લોશિપ   - Sandesh

ન્યુટન ઈન્ટરનેશનલ ફ્લોશિપ  

 | 12:18 am IST

એજ્યુકેશન :- દિવ્યેશ વેકરિયા

બ્રિટનની ખ્યાતનામ બ્રિટિશ એકેડમી, એકેડમી ઓફ મેડિકલ સાયન્સ અને રોયલ તરફ્થી જે ઉમેદવારો સાયન્સ ફ્લ્ડિમાં આગળ વધવા માગતા હોય તેમને ફ્લોશિપ પ્રદાન કરે છે. ભારતીય ઉમેદવારો પણ આ ફ્લોશિપનો લાભ લઈ શકે છે. ઈચ્છુક ઉમેદવારો સંસ્થાના નિયમોને આધિન અરજી કરી શકે છે.

વિષયઃ  

 • રોયલ સોસાયટી તરફ્થી માન્ય વિષયો
 • નેચરલ એન્ડ ફિઝિકલ સાયન્સ
 • બાયોલોજિકલ રીસર્ચ
 • કેમેસ્ટ્રી
 • એન્જિનીયરિંગ
 • મેથેમેટિક્સ
 • ફિઝિકસ
 • બ્રિટિશ એકેડમી તરફ્થી માન્ય વિષયો
 • હ્યુમિનિટિઝ
 • સોશ્યલ સાયન્સ
 • એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ તરફ્થી માન્ય વિષયો
 • ક્રિલિનીકલ એન્ડ પેશન્ટ ઓરિયેન્ટેજ રીસર્ચ

મહત્વની બાબતોઃ  

 • ભારતીય નાગરિક હોવું ફ્રજિયાત છે.
 • ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતાં હોવા જોઈએ.
 • ભારતીય મુળના હોય અને યુકે હોલ્ડર હોય તો તે આ ફ્લોશિપ માટે માન્ય ગણાશે નહીં.
 • ઉમેદવારે પીએચડી કરેલું હોવું જોઈએ અથવા ફ્લોશિપ એન્ટ્રી વખતે પીએચડી પુર્ણ થતું હોવું જોઈએ.
 • પીએચડી કર્યાનો સમયગાળો સાત વર્ષની અંદરનો હોવો જોઈએ.
 • બ્રિટનમાં કાર્યરત ન હોવા જોઈએ.
 • અંગ્રેજી ભાષા પર પકડ હોવી આવશ્યક છે.
 • રીસર્ચ પ્રપોઝલ યુકે હોસ્ટ સાયન્ટિસ્ટ દ્વારા માન્ય થવું જોઈએ.

સહાયઃ  

 • દર વર્ષે ૨૪,૦૦૦ પાઉન્ડની સબ્સિસ્ટન્સ હેલ્પ કરવામાં આવે છે.
 • દર વર્ષે ૮,૦૦૦ પાઉન્ડની મદદ ખાદ્ય-ખોરાકી માટે આપવામાં આવે છે.
 • વર્ષમાં એક વખત ૩,૦૦૦ ડોલરની મદદ રિલોકેશન ખર્ચ માટે ચુકવવામાં આવે છે.
 • જે ખર્ચ થાય તેમાંથી યુકેની હોસ્ટ ઈન્સ્ટિટયૂટ અને ફ્લોશિપ હોસ્ટ પચાસ પચાસ ટકાના ખર્ચે આપે છે.

સમયગાળોઃ  

 • ફુલ ટાઈમ બે વર્ષ

પસંદગી  

 • ઉમેદવારની વ્યક્તિગત રીસર્ચ કરિયરને ધ્યાનમાં લેવામાં આવે છે.
 • ઉમેદવાર દ્વારા થયેલું સંશોધન કેટલું ક્ષમતા ધરાવે છે.
 • ઉમેદવારનો પબ્લિકેશન રેકોર્ડ અને મેળવેલા સન્માન, એવોર્ડને પણ મહત્વ આપવામાં આવે છે.
 • ઉમેદવાર દ્વારા કી નોટ સ્પીકર તરીકે આપેલી હાજરી પણ મહત્વની છે.
 • રીસર્ચ પ્રપોઝલ પસંદગી માટે સૌથી વધુ મહત્વનું છે.
 • અરજી ન્યુટન ઈન્ટરનેશનલ ફ્લોશિપના માન્ય કરેલા બે સદસ્યો તપાસે છે. જે સાયન્ટિફ્કિ એક્સપર્ટ હોય છે.

અરજી કરવાની છેલ્લી તારીખઃ  

૨૭ માર્ચ, ૨૦૧૯

ફ્લોશિપ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો

http://royalsocietyapplicantsupport.fluenttechnology.com/support/home.

ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેઃ  

https://orcid.org/register.

મેનેજમેન્ટ સપોર્ટ માટે

https://grants.royalsociety.org.

અરજીઃ  

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજીમાં માગેલ તમામ દસ્તાવેજો જોડવાના રહેશે.

સંપર્કઃ  

https://royalsociety.org/grants-schemes-awards/grants/flexi-grant/.

https://royalsociety.org/grants-schemes-awards/grants/newton-international/

email-

[email protected]

call-

+૪૪ ૨૦ ૭૪૫૧ ૨૬૬૬

+૪૪ ૨૦૭ ૪૫૧ ૨૫૦૦

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન