NIFTY 9,934.80 +4.90  |  SENSEX 31,687.52 +24.78  |  USD 63.7800 -0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ૮,૩૦૨ અને ૮,૩૩૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી : ૮,૨૬૦ મહત્ત્વનો ટેકો

૮,૩૦૨ અને ૮,૩૩૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી : ૮,૨૬૦ મહત્ત્વનો ટેકો

 | 2:44 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (૨૬,૯૦૦) ૨૬,૯૪૫ પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૨૭,૦૫૦ તથા ૨૭,૧૨૯નો નક્કર સુધારો જોવાશે. નીચામાં ૨૬,૮૦૪ મહત્ત્વનો ટેકો છે. ૨૬,૮૦૪ તૂટતાં ૨૬,૭૩૫ તથા ૨૬,૬૯૩નો ઘટાડો જોવાશે.

નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર : (૮,૨૯૫) ૮,૩૦૨ તથા ૮,૩૩૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૮,૩૩૦ પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૮,૩૫૪ તથા ૮,૩૮૮નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૮,૨૬૦ મહત્ત્વનો ટેકો છે, જે તૂટતાં ૮,૨૩૬ તથા ૮,૨૨૧નો ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચર : (૧૮,૪૫૦) ૧૮,૩૮૮ના ઘટાડે ૧૮,૩૧૮ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૮,૬૦૦નો વધુ સુધારો જોવાશે.

સીયાટ : (૧,૨૧૭) ૧,૨૦૭ તથા ૧,૧૯૫ના ઘટાડે ૧,૧૮૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧,૨૪૩ તથા તે બાદ ૧,૨૬૫નો સુધારો જોવાશે.

ટાટા મોટર્સ : (૫૧૫) ૫૫૧ના ઘટાડે ૫૦૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૫૨૬-૫૨૮ તથા ૫૩૭નો વધુ સુધારો જોવાશે.

બીઈએમએલ : (૧,૧૭૦) ૧,૧૫૪ તથા ૧,૧૩૪ના ટેકાને અનુલક્ષી ૧,૧૨૨ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧,૧૮૯ પાર થતાં ૧,૨૧૬ તથા ૧,૨૪૨નો વધુ સુધારો જોવાશે.

દીવાન હાઉસિંગ : (૨૫૫) ૨૫૨.૫૦ના ઘટાડે ૨૪૯ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૫૮.૫૦ પાર થતાં ૨૬૨.૫૦ તથા ૨૬૮નો સુધારો જોવાશે.

એચડીએફસી બેન્ક : (૧,૨૧૨) ૧,૨૦૪-૧,૨૦૧ના ઘટાડે ૧,૧૯૬ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧,૨૨૨ તથા ૧,૨૩૨નો સુધારો જોવાશે.

યસ બેન્ક : (૧,૨૬૨) ૧,૨૪૮ના સ્ટોપલોસ લેણમાં રાખવો. ઉપરમાં ૧,૨૬૮ પાર થતાં ૧,૨૮૦, ૧,૨૮૭ તથા ૧,૨૯૯નો સુધારો જોવાશે.

સેંચુરી : (૮૩૫) ૮૪૭ પાર થતાં ૮૭૫નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૮૨૭ તથા ૮૧૫ મહત્ત્વના ટેકા છે.

પીડીલાઈટ : (૬૩૧) ૬૨૩ના ઘટાડે ૬૧૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૬૪૪નો સુધારો જોવાશે.

હિંદ યુનીલીવર : (૮૩૦) ૮૩૭.૫૦ પાર થતાં ૮૪૫ તથા ૮૫૦નો સુધારો જોવાશે. નીચામાં ૮૨૮ તથા ૮૨૩ મહત્ત્વના ટેકા છે.

જેએસડબલ્યુ સ્ટીલ : (૧૭૮) ૧૭૬.૫૦ના ઘટાડે ૧૭૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૮૩, ૧૮૫ તથા ૧૮૯નો સુધારો જોવાશે.

વેદાંતા : (૨૩૨.૫૦) : ૨૩૫.૫૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે, જે પાર થતાં ૨૪૨ તથા ૨૪૬નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૨૨૯ નજીકનો ટેકો છે, જે તૂટતાં ૨૨૪-૨૨૨નો ઘટાડો જોવાશે.