nia sharma dance on punjabi and marathi song in party video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટીવીની નાગિને પાર્ટીમાં કર્યો જોરદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયો ધડાધડ વાયરલ!

ટીવીની નાગિને પાર્ટીમાં કર્યો જોરદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયો ધડાધડ વાયરલ!

 | 10:47 pm IST
  • Share

ટીવીની નાગીન નિયા શર્મા(Nia Sharma) તેની સ્ટાઇલ અને અંદાજ માટે જાણીતી છે. તેની ગ્લેમરસ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ છે. ત્યારે હવે નિયા શર્મા(Nia Sharma)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મરાઠી ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો નિયા શર્મા(Nia Sharma)એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટોરી પર શેર કર્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં નિયા શર્મા(Nia Sharma)ની સ્ટાઇલ પણ તેના ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો રવિ દુબે અને સરગુન મહેતાના ઘરે યોજાયેલી પાર્ટીનો છે.

નિયા શર્મા(Nia Sharma)ના આ વાયરલ વીડિયોમાં અભિનેત્રી તેના મિત્રો સાથે ફુલ મસ્તીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં અભિનેત્રી રવિ દુબે અને સરગુન મહેતાની હાઉસકીપર સાથે જોરદાર ડાન્સ કરે છે. ડાન્સ કરતી વખતે તે હાઉસકીપર ઉપર પૈસા લૂંટવવાનું પણ શરુ કરે છે. અભિનેત્રીની મનોરંજક સ્ટાઇલમાં ખરેખર સુંદર લાગી રહી છે ત્યારે જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન