nia sharma to Rashmi these popular tv actresses changed their name
  • Home
  • Featured
  • Photos: નામ બદલતાની સાથે આ અભિનેત્રીઓની ખુલી ગઈ કિસ્મત, આજે સફળતાએ ટોપ પર પહોંચાડી

Photos: નામ બદલતાની સાથે આ અભિનેત્રીઓની ખુલી ગઈ કિસ્મત, આજે સફળતાએ ટોપ પર પહોંચાડી

 | 12:59 pm IST

દરેક વ્યક્તિની ઓળખ તેના નામ સાથે થાય છે. જો કે કેટલાક લોકો નામ બદલીને કિસ્મત ચમકાવે તેવુ પણ બન્યુ છે. ખાસ કરીને ફિલ્મોમાં કે ટીવી ક્ષેત્રે અસલી જીવનથી અલગ નામ રાખીને ઝળહળતી સફળતા મેળવી હોય તેવા અગણીત ઉદાહરણ મળે છે.

રશ્મિ દેસાઈ ઉતરન સીરીયલથી ખુબ જ નામના મેળવનાર રશ્મિ ખુબજ ડિમાન્ડમાં છે, રશ્મિનું પહેલા દિવ્યા નામ હતુ તેની માતાને એક જ્યોતિષીએ સલાહ આપતા રશ્મિ નામ રાખ્યુ આજે સફળતા તેના કદમોમાં છે.

નિયા શર્મા જમાઈ રાજાથી ઘર ઘરમાં જાણીતી થયેલી નિયા એશિયાની સૌથી સેક્સી મહિલાની યાદીમાં મોખરે છે. નિયાનું નામ નેહાથી બદલીને નિયા કરી દીધુ.

માહી વિઝ એક પુત્રીની માતા છે આ પહેલા તે બે બાળકોને ગોદ લઈ ચુકી છે. ટીવીની આ લોકપ્રિય અભિનેત્રી લાગી તુઝસે લગન, તેરી મેરી લવ સ્ટોરી અને બાલિકા વધૂ, લાલ ઇશ્ક જેવા શોમાં ચમકી હતી આજે તે ખુબજ લોકપ્રિય છે તેણે પણ તેના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યો છે.

ગૌહર ખાન મોડલિંગથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં નામના મેળવનાર ગોહર ખાનના લાખો ચાહકો છે. ગૌહરે તેના નામનો સ્પેલિંગ બદલ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન