Nia Sharma shared a dance video on social media
  • Home
  • Featured
  • નિયા શર્માએ તો વરસાદમાં લગાવી આગ, શેર કર્યો Hot Dance Video

નિયા શર્માએ તો વરસાદમાં લગાવી આગ, શેર કર્યો Hot Dance Video

 | 11:24 am IST
  • Share

નાગિન અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) પોતાની બોલ્ડ અદાઓના પગલે ચર્ચામાં રહે છે. આજકાલ અભિનેત્રી સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ નિયા શર્મા(Nia Sharma) એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલ્ડનેસની તમામ હદ પાર કરતી નજરે પડી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રીએ વરસાદમાં જોરદાર ડાન્સ કરી રહી છે. જાણે કે પાણીમાં આગ લગાવી હોય. આ વીડિયોએ સોશિયલ મીડિયા(Social Media)માં કહેર વર્તાવ્યો છે. નિયા શર્મા(Nia Sharma) એ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. અભિનેત્રીનો લૂક અને અંદાજ આ વીડિયોમાં જોવા લાયક છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો