Nia Sharma shocked people with her picture, giving hot poses
  • Home
  • Entertainment
  • Bollywood
  • નિયા શર્માએ પોતાની તસવીરથી લોકોને ચોંકાવી દીધા, આપ્યા હોટ પોઝ

નિયા શર્માએ પોતાની તસવીરથી લોકોને ચોંકાવી દીધા, આપ્યા હોટ પોઝ

 | 4:02 am IST
  • Share

  • નિયા શર્માએ પોતાની તસવીરથી લોકોને ચોંકાવી દીધા
  • નિયા શર્માએ બાલ્કનીમાં ઊભા રહીને આપ્યો હોટ પોઝ
  • એથનિક લૂક  જોઈને ઊડી ગયા લોકોના હોશ  

નિયા શર્મા અવારનવાર તેના ફેન્સ સાથે ફ્ની રીલ્સ, વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે, ઘણીવાર તે તેના સેક્સી ફ્ગિરને ફ્લોન્ટ પણ કરે છે. ત્યારે હવે તહેવારોની સિઝન શરૂ થતાં જ, નિયાએ એથનિક ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર હોટનેસમાં વધારો કર્યો છે. નિયા શર્માએ પોતાની તસવીરથી લોકોને ચોંકાવી દીધા છે. પોતાની સુંદરતા અને હોટનેસથી ખળભળાટ મચાવનાર નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે પોતાનો ફ્ેસ્ટિવ લૂક શેર કર્યો છે. તસવીરોમાં તે બાલ્કનીમાં ઊભી પોઝ આપી રહી છે. નિયા શર્માએ તેના ઓફ્િશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં, નિયા તેના ઘરની બાલ્કનીમાં ફ્લોરલ બ્રાલેટ સાથે ઘાઘરો પહેરેલી જોવા મળે છે. નિયાના ચાહકોને તેનો આ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો