nick-jonas-and-priyanka-chopra-hot-and-bold-photoshoot-vairal-on-internet
  • Home
  • Featured
  • photos: NickYanka Wedding : લગ્નબાદ પ્રિયંકા અને નિકે કરાવ્યુ હોટ ફોટોશૂટ

photos: NickYanka Wedding : લગ્નબાદ પ્રિયંકા અને નિકે કરાવ્યુ હોટ ફોટોશૂટ

 | 5:28 pm IST

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા અને નીક જોનસે ધામધૂમથી લગ્ન કર્યા છે. જોધુપુરના ઉમેદ પેલેસમાં કેથલિક રીત રિવાજ સાથે લગ્ન કરી હતી. આ લગ્નબાદ નિક અને પ્રિયંકાએ હોટ ફોટોશુટ કરાવ્યુ હતુ. હાલ સોશિયલ મીડિયા પર આ ફોટાઓ વાયરલ થયા છે.આ ફોટાઓમાં નીક અને પ્રિયંકાની કેમેસ્ટ્રી ખૂબજ મળે છે. નીક અને પ્રિયંકા એવુ કપલ છે જેને પ્રશંસકો ફક્ત ભારતમાં જ નથી પણ સાત સમુંદર પાર પણ એટલા જ છે.

લગ્નમાં આ જોડુ ખુબજ મનમોહક લાગતુ હતુ. બંને રીત અનુસાર નીક અને પ્રિયંકાના લગ્ન યોજાયા હતા. બંનેનો પરિવાર આ લગ્નમાં જોવા મળ્યો હતો. આ લગ્નમાં ખુબજ ધમાલ મસ્તી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન